દામનગર ના પાડરશીંગા ગામે શતાબ્દી તરફ કૂચ કરતી સેવા સહકારી મંડળી ની ૯૭ મી વાર્ષિક સાધારણ સભા નકળંગ આશ્રમ ખાતે મળી
દામનગર ના પાડરશીંગા સેવા સહકારી મંડળી ની શતાબ્દી તરફ કૂચ કરતી સેવા સહકારી મંડળી ની ૯૭ મી વાર્ષિક સાધારણ સભા નકળંગ આશ્રમ ખાતે સી.ઇ. ઓ. જનરલ મેનેજર કોઠીયા સાહેબ ની અધ્યક્ષતા માં મળી અમરેલી જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક અને નાબર્ડ ના સયુંકત ઉપક્રમે દામનગર નાગરિક શરાફી મંડળી આયોજિત નાણાંકીય સાક્ષરતા શિબિર માં અમરેલી જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક ની ૭૨ શાખા ના સી.ઇ.ઓ એવમ જનરલ મેનેજર કોઠીયા સાહેબ અને સહકારી અગ્રણી હરજીભાઈ નારોલા નું મનનીય માર્ગદર્શન સહકારી ક્ષેત્રે થતી અનેક વિધ રચનાત્મક પ્રવૃત્તિ દ્વારા આર્થિક ઉન્નત કરતી સરાહનીય પ્રવૃત્તિ થી સર્વ ને અવગત કર્યા હતાપાડરશીંગા સેવા સહકારી પ્રવૃત્તિ ને શતાબ્દી તરફ દોરી જતા પારદર્શી પ્રમાણિક વહીવટ થી ઉન્નત થયેલ વાણિજ્ય કૃષિ સહિત ની બાબતે ખૂબ ખુશી વ્યક્ત કરતા સહકારી અગ્રણી ઓ અને કર્મચારી ઓ પાડરશીંગા સેવા સહકારી મંડળી ના સભાસદો અને ડિરેક્ટરો ના સંકલન ની ૯૭ મી વાર્ષિક સાધારણ સભા ના હિસાબો વંચાણે લેતા મંત્રી અનિલભાઈ જાગાણી એ ૧૮ લાખ કરતા વધુ નફા સાથે ૧૨ ટકા ડિવિડન્ટ ની વિસ્તૃત માહતી આપી હતીજિલ્લા મધ્યસ્થ બેંક ના દામનગર બ્રાન્ચ મેનેજર શ્રી માંગરોળીયા અને કાકડીયા એ વીમા પેન્શન ઇ બેન્કિંગ R.T.G.S ક્રેડીટ કાર્ડ ધિરાણ થાપણ ગોલ્ડ લૉન સહિત ડિજિટલ ક્ષેત્રે સલામત બેન્કિંગ વ્યવસ્થા માં દિશા દર્શક બનતી અમરેલી જિલ્લા ની સહકારી પ્રવૃત્તિ સમગ્ર દેશ માટે પ્રેરણા રૂપ હોવા નું જણાવ્યું પાડરશીંગા સેવા સહકારી મંડળી ના પ્રમુખ સોજીત્રા સહિત તમામ ડિરેક્ટરો સભાસદો ની વિશાળ ઉપસ્થિતિ માં નાણાંકીય સાક્ષરતા શિબિર યોજાય હતી જનરલ મેનેજર કોઠીયા દ્વારાસહકારી પ્રવૃત્તિ ની અનેકો સિદ્ધિ ઓ ઉદરણ સાથે આપતા જણાવ્યું હતું કે સહકારી પ્રવૃત્તિ થી વાણિજ્ય કૃષિ ઓટો હુન્નર કૌશલ્ય રોજગારી પર્યાવરણ પશુ પાલન ડેરી ઉદ્યોગ કૃષિ વૈજ્ઞાનિક જેવા અનેકો સેકટર માં કરોડરજૂ રૂપ સહકારી પ્રવૃત્તિ પરસ્પર સહકાર ની ભાવના એ થયેલ કાર્યો ના ઉત્તમ ઉદરણો આપ્યા હતા નાણાંકિય સાક્ષરતા શિબિર માં ખૂબ મોટી સંખ્યા માં લોકો જોડાયા હતા
Recent Comments