અમરેલી

દામનગર ના ભાલવાવ સહિત ૧૦ જેટલા ગ્રામ્ય વચ્ચે આશીર્વાદ રૂપ જીર્ણ અવસ્થા નું પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર નવું બનાવવા માંગ

દામનગર ના ભાલવાવ ગામે ૧૦ જેટલા ગ્રામ્ય માટે આશીર્વાદ અમરેલી જિલ્લા પંચાયત નું પી એ સી અતિ જીર્ણ અવસ્થા માં છે ભાલવાવ ધામેલ હજીરાધાર જાળીયા ભમરીયા માંગુકા સુરનીવાસ જેવા છેવાડા ના ગ્રામ્ય વિસ્તારો વચ્ચે આવેલ પ્રાથમિક  આરોગ્ય કેન્દ્ર  અતિ જીર્ણ અવસ્થા માં અમરેલી જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિ ના ચરમેન સહિત સબંધ કરતા વિભાગો માં પત્ર પાઠવી સ્થાનિક જાગૃત અગ્રણી દિનેશભાઇ જમોડ દ્વારા રજુઆત કરાય છે અમરેલી જિલ્લા પંચાયત તરફ થી સેવારત પી એ સી સેન્ટર ગ્રામ્ય વિસ્તારો માં જરૂરી આરોગ્ય માર્ગદર્શન પ્રાથમિક સારવાર દવા જેવી સુવિધા ઓ શ્રમિક ખેડૂત પરિવારો  છેવાડા ના ગ્રામ્ય માં ખૂબ ઉપીયોગી છે ત્યારે આ પી એ સી નવું બનાવવા સ્થાનિક કક્ષા એથી માંગ કરાય છે 

Related Posts