fbpx
અમરેલી

દામનગર ના રચનાત્મક અગ્રણી વજુભાઇ સિદ્ધપુરાના ધર્મપત્ની સ્વ મંજુલાબેન ની પટેલ વાડી ખાતે શુકવારે પ્રાર્થના સભા યોજાશે

દામનગર શહેર ની અનેકો સંસ્થા ઓમાં ટ્રસ્ટી શ્રી વજુભાઇ બાબુભાઈ સિદ્ધપુરા (રૂપાધડા) ના ધર્મપત્ની વાત્સલ્ય મૂર્તિ સ્વ મંજુલાબેન સિદ્ધપુરા નું ગત ૧૬ ના રોજ દેહવસાન સદગત ની તા૨૪/૦૨/૨૩ ના રોજ પટેલવાડી ખાતે યોજાશે પ્રાર્થના સભા રચનાત્મક સેવા ઉપરાંત વિનોદ વૃત્તિ માટે જાણીતા વજુભાઇ રૂપધડા શ્રી ભુરખિયા હનુમાનજી મંદિર ટ્રસ્ટ શ્રી કુંભનાથ મહાદેવ મંદિર શ્રી વેજનાથ મહાદેવ મંદિર શ્રી મણીભાઈ સાર્વજનિક પુસ્તકાલય ટ્રસ્ટ મોક્ષ મંદિર સેવા સમિતિ અન્નસેવા સમિતિ લુહાર સુથાર સમાજ સંસ્થા જીવદયા પર્યાવરણ સહિત ડઝનેક સંસ્થા ઓમાં ટ્રસ્ટી તરીકે રચનાત્મક અને વૃક્ષપ્રેમી તરીકે સેવારત વજુભાઇ સિદ્ધપુરા ના ધર્મપત્ની ના દેહવસાન થી સાંત્વના પાઠવતા અગ્રણી ઓ એ દિવંગત ને પુષ્પાજંલી આપવા હાજરી આપી હતી શહેર ની સામાજિક સ્વૈચ્છિક સહકારી શેક્ષણિક સંસ્થા  ઓના અગ્રણી દિવંગત ને પુષ્પાજંલી અર્પિ હતી.

Follow Me:

Related Posts