દામનગર ના શાખપુર મોક્ષ મંદિર ના લાભાર્થે શ્રીમદ્ર ભાગવત કથા માં ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમર પધારતા ઉષ્મા ભર્યું સ્વાગત શાખપુર ગામે મહિલા સતસંગ મંડળ ની બહેનો દ્વારા મોક્ષ મંદિર ના લાભાર્થે શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ] કથામાં આવતા પાવનકારી પ્રસંગો વેશભૂષા સાથે ભવ્ય ઉત્સવ ઉજવણી સાથે વિદ્વાન શાસ્ત્રી હાર્દિકભાઈ શુક્લ ના વ્યાસાસને ચાલતી શ્રીમદ્ર ભાગવત કથા માં ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમર પધારતા સ્થાનિક અયોજકો અગ્રણી ઓ યુવાનો એ ઉષ્મા ભર્યો સત્કાર કર્યો હતો અને ધારાસભ્ય ઠુંમરે હાજરી આપતા ખુશી વ્યક્ત કરી હતી
દામનગર ના શાખપુર મોક્ષ મંદિર ના લાભાર્થે શ્રીમદ્ર ભાગવત કથા માં ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમર પધારતા ઉષ્મા ભર્યું સ્વાગત

Recent Comments