દામનગર ના શાખપુર પાડરશીંગા નાના રાજકોટ નાના કણકોટ સહિત ગ્રામ્ય ના ખેડૂતો ની વીજ પુરવઠો દિવસે મળે તેવી ધારાસભ્ય ઠુંમર સમક્ષ માંગ કરાય ખેતી માં આપતો વીજ પુરવઠો રાત્રી અપાય રહ્યો હોય આટલી બધી ઠંડી ને લઈ સ્કૂલ સરકારી કચેરી ઓમાં સમય ફેરફાર કરતો હોય તો ખેડૂત માણસ નથી ?તેમને ઠંડી નહિ લાગતી હોય તેમના ભવિષ્ય ને ધ્યાને લઈ શિયાળા ની કડકડતી ઠંડી માં રાત્રે વીજ પુરવઠા ને બદલે સમય ફેરફાર કરી દિવસે ખેતી માં વીજ પુરવઠો અપાય તેવી માંગ ઉઠી રહી છે લાઠી તાલુકા ના શાખપુર નાના રાજકોટ નાના કણકોટ પાડરશીંગા સહિત ના ગ્રામ્ય વિસ્તારો ના અગ્રણી ઓ દ્વારા ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમર સમક્ષ ખેતી માં વીજ પુરવઠા ના સમય માં ફેરફાર કરાવી આપવા ગ્રામ પંચાયત ના સરપંચ સદસ્યો અને ખેડૂત અગ્રણી ઓ દ્વારા રજુઆત કરાય છે.
દામનગર ના શાખપુર સહિત ના ગામ ખેડૂતો ને દિવસે વીજ પુરવઠો આપો સ્કૂલ કચેરી ઓમાં ઠંડી ને લીધે સમય ફેરફાર કરાય તો ખેડૂત માણસ નથી

Recent Comments