અમરેલી

દામનગર ના સુરત મિત્ર મંડળ દ્વારા વિવિધ ક્ષેત્રે સેવા પ્રદાન કરતા ઓનું સન્માન

દામનગર ના સુરત મિત્ર મંડળ દ્વારા વિવિધ ક્ષેત્રે સેવા પ્રદાન કરતા ઓનું સન્માનદામનગર ના સુરત સ્થિત મિત્ર મંડળ દ્વારા ચૈત્રી પૂનમ ના પાવન પર્વ એ શ્રી ભુરખિયા હનુમાનજી મંદિર દર્શને જતા પદયાત્રી ઓ માટે વર્ષો થી સેવા સ્ટોલ નું આયોજન કરે છે સુરત સ્થિત દામનગર મિત્ર મંડળ દ્વારા દામનગર શહેર માં વિવિધ સેવા પ્રદાન કરતા ઓનું ભટવદર ખોડિયાર મંદિર મહંત શ્રી હરજી ભગત ની પાવન નિશ્રા માં ભુરખિયા રોડ અમરશીભાઈ શંભુભાઈ ના ફાર્મ હાઉસ પાસે સ્ટોલ ખાતે ભવ્ય સન્માન સમારોહ યોજાયો હતો

જેમાં શિવભક્ત અમરશીભાઈ શંભૂભાઈ નારોલા નું શ્રી કુંભનાથ મહાદેવ મંદિર જીર્ણોદ્ધાર બદલ ભગવાનભાઈ નારોલા જીવદયા  નંદીશાળા સેવા વજુભાઇ રૂપાધડા રચનાત્મક સેવા દુષયનભાઈ પારેખ પ્રમુખ ભુરખિયા હનુમાનજી ચેરીટેબલ ટ્રસ્ટ જ્યેન્દ્રભાઈ પારેખ સુધીરભાઈ પારેખ દક્ષેશભાઈ પારેખ હરજીભાઈ નારોલા ધારાસભ્ય જનકભાઈ તળાવીયા ભરતભાઇ ભટ્ટ નિવૃત  ઈજનેર મનીષબાપુ નિમાવત ભુરખિયા મંદિર જીતુબાપુ નિમાવત હિંમતભાઈ કટારીયા અમરશીભાઈ પરમાર ઘનશ્યામભાઈ રાઠોડ કોશિકભાઈ પારેખ દિપકભાઈ ગાંગડીયા સહિત અનેક વિધ સેવા પ્રવૃત્તિ કરતા સામાજિક સ્વૈચ્છિક સંસ્થાઓના અગ્રણી ઓનું વિશિષ્ટ બહુમાન કરતા દામનગર – સુરત મિત્ર મંડળ ના કાંતિભાઈ નારોલા ધીરૂભાઈ જાડા ધીરૂભાઇ પુનાભાઈ નારોલા ભરતભાઈ ધોળકિયા રજનીભાઇ બુધેલીયા રમેશભાઈ બાવચંદભાઈ નારોલા અરવિંદભાઈ રિજિયા હરેશભાઇ વાવડીયા વશરામભાઈ બોખા સુરેશભાઈ શેખલીયા અરવિંદભાઈ વાવડીયા ધ્રુવ ધોળકિયા સંજયભાઈ નારોલા પ્રેમ ડાયમંડ નારણભાઇ એ નારોલા શલેશભાઈ બોખા નાગજીભાઈ પાલડીયા હરેશભાઇ જીણાભાઈ નારોલા દ્વારા સામાજિક સ્વૈચ્છિક ધાર્મિક શેક્ષણિક સહિત વિવિધ ક્ષેત્રે નિસ્વાર્થ ભાવે સેવા પ્રદાન કરતા ઓનું ભવ્ય સન્માન કરાયું હતું 

Related Posts