fbpx
અમરેલી

દામનગર ની વિવિધ સંસ્થા ઓ એ મેંદરડા ની મનોદિવ્યાંગ સંસ્થા ને આર્થિક મદદ કરી

દામનગર ની વિવિધ સામાજિક સ્વૈચ્છિક ધાર્મિક સંસ્થા દ્વારા જૂનાગઢ ના મેંદરડા ની શ્રીજી એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત અતિ અતિ ગંભીર વ્યક્તિ ઓનું લાલન પાલન કરતી સંસ્થા માં આશ્રિત  મનોદિવ્યાગ ને રાશન સહિત આર્થિક મદદ લાંબો સમય ચાલે એટલી વિશાળ માત્ર નું રાશન અર્પણ કરાયું દામનગર શ્રી ભુરખિયા હનુમાનજી મંદિર ટ્રસ્ટ અલખધણી ગૌસેવા ગોવિદ ભગત ટ્રસ્ટ સંચાલિત ભગવાન શ્રી મહાવીર સ્વામી જેન પાંજરાપોળ દહીંથરા ગૌશાળા ટ્રસ્ટ  સૂર્યમુખી ધૂન મંડળ સહિત ની સંસ્થા ઓ એ મેંદરડા ની મનોદિવ્યાંગ સંસ્થા ને આર્થિક મદદ હતી પ્રવીણભાઈ નારોલા અશોકભાઈ બાલધા પ્રફુલભાઈ નારોલા સહિત અસંખ્ય યુવાનો દ્વારા આજે સમઢીયાળા રોડ મેંદરડા ખાતે અતિ ગંભીર મનોદિવ્યાગો નું લાલન પાલન કરતી સંસ્થા માં વિશાળ માત્રા માં અન્ન પુરવઠો લઈ જઈ અર્પણ કર્યા હતો આ મદદ થી સંસ્થા ના સંચાલક કૌશિકભાઈ જોશી સહિત ના ટ્રસ્ટી સ્વંયમ સેવકો એ આભાર ની લાગણી વ્યક્ત કરી હતી 

Follow Me:

Related Posts