દામનગર શહેર માં સાહિત્ય જગત ની શાન શ્રી મણીભાઈ સાર્વજનિક પુસ્તકાલય માં સ્પર્ધાત્મક પરીક્ષાર્થી વિદ્યાર્થી ઓ માટે આશીર્વાદ રૂપ પુસ્તક સંપુટ ભેટ દામનગર સમસ્ત પટેલ યુવા આર્મી ટીમ અને અક્ષર ગ્રુપ નાં યુવાનો હરેશભાઇ વાવડીયા મુકેશભાઈ બુધેલીયા રાજુભાઇ નારોલા ચંદુભાઈ સલોડીયા અરવિંદભાઈ બુધેલીયા પંકજભાઈ વાવડીયા પરેશભાઈ કાસોદરિયા ઘનશ્યામભાઈ કાસોદરિયા અરવિંદભાઈ નારોલા રાકેશભાઈ વાવડીયા ભરતભાઈ નારોલા રાકેશભાઈ બુધેલીયા ચંદુભાઈ નારોલા જયેશભાઇ નારોલા અરવિંદ નારોલા નીતિનભાઈ કાસોદરિયા હિતેશભાઈ નારોલા મહેશભાઈ નારોલા કુમાર સહિત સમગ્ર દામનગર યુવા આર્મી અને અક્ષર ગ્રુપ ના યુવાનો માં વરદહસ્તે નોકરી ની તૈયારી કરતા પરીક્ષાર્થી વિદ્યાર્થી ઓ માટે પુસ્તક સંપુટ અર્પણ કરાયો હતો નોકરી વાંચું ઉમેદવારો માટે ઉપીયોગી પુસ્તક સંપુટ અર્પણ કરતા પટેલ યુવા આર્મી ટીમ અને અક્ષર ગ્રુપ દામનગર નાં યુવાનો ની માદરે વતન માટે ઉદારતાતુરંત વરદાન આપતા પુસ્તકાલયો તરફ જ્યારે યુવાનો ની ભીડ વળશે ત્યારે સામાજિક ઉત્થાન થશે “નિત્ય એક સતકર્મ કરો નો સંદેશ આપતા યુવા આર્મી નાં યુવાનો” યુ પી એ સી જી પી એસી આઇ પી એસ આઇ એ એસ તલાટી મામલતદાર પોલીસ કોન્સ્ટેબલ સહિત સિવિલ સર્વિસ ની સ્પર્ધાત્મક પરીક્ષા ની તૈયારી કરતા ઉમેદવારો માટે ઉપકારક પુસ્તક સંપુટ અર્પણ કરી ખૂબ ખુશી વ્યક્ત કરી હતી પટેલ યુવા આર્મી ટીમ અને અક્ષર ગ્રુપ દામનગર નાં યુવાનો એ પુસ્તકાલય નાં દરેક વિભાગો ની વ્યવસ્થા નિહાળી ખૂબ પ્રભાવિત થઈ સંસ્થા નાં સંચાલક મંડળ અને કર્મચારી ઓ પ્રત્યે આભાર પ્રગટ કર્યો હતો
દામનગર પટેલ યુવા આર્મી અને અક્ષર ગ્રુપ દ્વારા શ્રી મણીભાઈ સાર્વજનિક પુસ્તકાલય ને સ્પર્ધાત્મક પરીક્ષા પુસ્તક સંપુટ અર્પણ

Recent Comments