fbpx
અમરેલી

દામનગર પટેલ વાડી ખાતે નેત્રરક્ષા અભિયાન આવી પહોંચ્યું ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમરે નેત્રરક્ષા મુહિમ બદલ લાઠી તાલુકા વિકાસ ટ્રસ્ટ લોકદ્રષ્ટિ ચક્ષુબેંક અંધત્વ નિવારણ ની સરાહના કરી

દામનગર પટેલ વાડી ખાતે નેત્રરક્ષા અભિયાન આવી પહોંચ્યું લાઠી તાલુકા વિકાસ ટ્રસ્ટ સુરત લોકદ્રષ્ટિ ચક્ષુબેંક ઉદારદિલ દાતા ઓના સયુંકત ઉપક્રમે આયોજિત નેત્રરક્ષા અભિયાન ૨૦૨૨ નો સુરત થી ગત ૩૧ મેં એ પ્રારંભ થઇ તાલુકા ના બાવન ગ્રામ્ય અને બે શહેરી વિસ્તાર માં ૨૧ જૂન સુધી અવિરત વિના મૂલ્યે આંખ ની અતિ અદ્યતન ટેકનોલોજી સાધનો થી નિષ્ણાંત તબીબી તપાસ કરી જરૂરી સારવાર દવા અપાય રહી છે નેત્રરક્ષા અભિયાન ના દામનગર કેમ્પ ના સહયોગી દાતા શ્રી હરજીભાઈ કાનજીભાઈ નારોલા પ્રવીણભાઈ હરિભાઈ નારોલા પ્રકાશભાઈ ભુપતભાઇ નારોલા ના આર્થિક સહયોગ થી યોજાયો કેમ્પ માં સ્વંયમ સેવક શ્રી લાઠી વિકાસ ટ્રસ્ટ ના પ્રમુખ દિનેશભાઈ જોગાણી હિમતભાઈ નારોલા ધીરુભાઈ મનજીભાઈ બોખા અલ્પેશભાઈ ચોવતટીયા અશોકભાઈ બાલધા પ્રીતેશભાઈ નારોલા પ્રફુલભાઈ નારોલા ઈશ્વરભાઈ નારોલા એ સેવા આપી હતી દામનગર શહેર માં બે દિવસ ચાલનાર નેત્રરક્ષા અભિયાન માં ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમરે હાજરી આપી અને લાઠી તાલુકા વિકાસ ટ્રસ્ટ લોકદ્રષ્ટિ ચક્ષુબેંક ઉદારદિલ દાતા ઓની વતન માટે બનમુન વ્યવસ્થા ની સરાહના કરી ખૂબ શુભેચ્છા પાઠવીલાઠી તાલુકા ના ગ્રામ્ય અને શહેરી વિસ્તાર માં  અત્યાર સુધી માં ૧૮ હજાર થી વધુ વ્યક્તિ ઓની વિના મૂલ્યે દ્રષ્ટિ ચકાસણી કરી જરૂરી ટીપા અને ચશ્માં અર્પણ કર્યા લાઠી તાલુકા વિકાસ ટ્રસ્ટ સુરત લોકદ્રષ્ટિ ચક્ષુબેંક અંધત્વ નિવારણ અભિયાન અને ઉદારદિલ દાતા ઓના સંકલન થી આરંભાયેલ નેત્રરક્ષા અભિયાન ૨૦૨૨ ના ઉદેશો જનજાગૃતિ ચક્ષુદાન દેહદાન ઓર્ગન ડોનેટ રક્તદાંત ને વેગવાન બનાવવા સાથે દ્રષ્ટિ વહીનો ને દ્રષ્ટિ અર્પણ કરવા ના અભિગમ થી ચાલતા નેત્રરક્ષા અભિયાન ની માહિતી આપતા લાઠી તાલુકા વિકાસ ટ્રસ્ટ ના પ્રમુખ દિનેશભાઇ જોગાણી અને દાતા પરિવાર ના હરજીભાઈ નારોલા એ જણાવ્યું હતું કે દ્રષ્ટિ બહુમૂલ્ય વાન છે તેનું જતન જાળવણી યોગ્ય સમયે તપાસ સારવાર  કરવા નો સુંદર સદેશ આપ્યો હતો પટેલ વાડી ખાતે નેત્રરક્ષા અભિયાન નો લાભ મેળવતા શહેરીજનો ખૂબ મોટી સંખ્યા માં ઉપસ્થિત રહ્યા હતા

Follow Me:

Related Posts