દામનગર પરમધામ સેવા સમિતિ ની બેઠક યોજાઇ એક કરોડ એસી લાખ ના વિવિધ પ્રકલ્પો નિર્માણ પામશે
દામનગર પરમધામ સેવા સમિતિ ની સ્મશાન વિકાસ સંદર્ભે બેઠક યોજાઇ બાગ બગીચા ચબુતરો સોલાર પાર્કિગ હાઈવરર્મેક્સ લાઈટીંગ કમ્પાઉન્ડ હોલ સ્નાન ઘર આરોપ્લાન્ટ ટોયલેટ બ્લોક સહિત વિવિધ પ્રકલ્પો ના સ્થળ નક્કી કરવા ઉપરાંત કાયમી જાળવણી અંગે પરામર્શ કરાયો પરમધામ સેવા સમિતિ દ્વારા મોક્ષ મંદિર વિકાસ અને ૧.૮૦૦૦૦૦૦ એક કરોડ એસી લાખ જેવા ખર્ચે મોક્ષ મંદિર કાયાકલ્પ થશે પ્લાન એસ્ટીમેન્ટ ની બ્લ્યુ પ્રિન્ટ સાથે વિસ્તૃત ચર્ચા કરાય હતી દામનગર શહેર ના સહકારી અગ્રણી હરજીભાઈ નારોલા પાલિકા પ્રમુખ ગોબરભાઈ નારોલા પૂર્વ પ્રમુખ મનસુખભાઈ જયપાલ પ્રીતેશભાઈ નારોલા પાલિકા સદસ્ય હિમતભાઈ આલગિયા જીતુભાઇ નારોલા તુષારભાઈ પાઠક શાસ્ત્રી મહેશભાઈ પંડયા નયનભાઈ જોશી ધમશ્યામભાઈ પરમાર કોશિકભાઈ બોરીચા ચિરાગભાઈ સોલંકી કિશોરભાઈ વાજા મનસુખભાઈ નારોલા સતિષબાપુ ગોસાઈ વાલજીભાઈ નારોલા વિનુભાઈ ગોડલિયા જીતુભાઇ લબર સુરેશભાઈ ચૌહાણ સહિત અસંખ્ય પરમધામ સેવા સમિતિ ના સ્વંયમ સેવકો ની ઉપસ્થિતિ માં કૈલાસ મુક્તિધામ ના કામો ના લોકેશન નક્કી કરવા બેઠક મળી હતી જેમાં વિવિધ સ્થળો અંગે સ્થાનિક અગ્રણી ઓ દ્વારા સ્થળ ચકાસણી કરાય હતી
Recent Comments