દામનગર શહેર ના સરદાર ચોક ની ફરતે વર્ષ ૨૦૧૫/૧૬ ના વર્ષ માં ૧૫ટકા વિવેકાધીન ગ્રાન્ટ રૂપિયા ૯ લાખ ૮૩ હજાર નું ટલ્લે ચડેલ આર સીસી રોડ નું ખાતમહુર્ત શહેર ના સરદાર ચોક સર્કલ ફરતે વરસાદી પાણી ભરાયા ના મીડિયા અહેવાલો બાદ એકાએક પાંચ પહેલા મંજુર થયેલ આર સી સી રોડ નું ખાતમહુર્ત કરાયું છે ને વિકાસ વેગ માં ? દામનગર શહેર ના હાર્દ સમાં સરદાર ચોક ફરતે વરસાદી પાણી ભરાવા ની સમસ્યા ના મીડિયા અહેવાલ બાદ આર સી સી રોડ નો પ્રારંભ કરતું તંત્ર સરદાર ચોક સર્કલ ફરતે આર સી સી રસ્તા માટે વર્ષ ૨૦૧૫/૧૬ ની ૧૫% વિવેકાધીન ગ્રાન્ટ મંજુર થયા ને પાંચ વર્ષ થવા છતાં રસ્તો નહિ બનતા મીડિયા અહેવાલો પ્રગટ થયા હતા તેના પગલાં પાલિકા તંત્ર હરકત માં આવ્યું હતુંઆજે દામનગર નગરપાલિકા શાસકો એ સર્કલ ફરતે આર સી સી રોડ બનાવવા નું ખાતમહુર્ત કર્યું હતું
દામનગર પાંચ વર્ષ પહેલાં ૧૫ ટકા વિવેકાધીનની દસ લાખની ગ્રાન્ટમાંથી મંજુર થયેલ સરદાર ચોક સર્કલ ફરતે આરસીસીરોડના મીડિયા અહેવાલો બાદ એકાએક ખાતમહુર્ત કરતું પાલિકા તંત્ર

Recent Comments