દામનગર નગરપાલિકા કચેરી માં પ્રાદેશિક કમિશનર કચેરી કે ગુજરાત સરકાર નાણાંવિભાગ માં મહેકમ મંજુર કર્યા વગર જાહેરનામાં વગર આઉટ સોર્સ થી ભરતી કરી સ્વ ભંડોળ થયેલ નુકશાન અંગે જબબદારી નક્કી કરી રિકવરી થવા વર્ષ ૨૦૧૪/૧૫ માં માત્ર પાંચ સાત કર્મચારી ઓથી ચાલતી પાલિકા માં એકાએક ૧૮થી૨૦ હંગામી ની ભરતી કરી ખૂબ મોટી નાણાંકીય ગોઠવણ પૂર્વક ની ઉચાપત કરાય રહી છે હંગામી ભરતી કરાયેલ કર્મચારી નું ડેજીગ્નેશન શુ ?
ફિક્સ પગાર થી હંગામી કર્મચારી નું વેતન કઈ બેઠક માં કોના પ્રસ્તાવ થી કોની મંજૂરી થી વધારી સ્વ ભંડોળ માંથી નાણાં ચૂકવી સ્વભંડોળ ને નુકશાન કરાયું દામનગર નગરપાલિકા કચેરી નું વર્ષ ૨૦૧૫/૧૬થી વર્ષ ૨૦૨૦/૨૧ દરમ્યાન રિપેરીગ કામો માં ખૂબ ઉચ્ચા ભાવો ચૂકવી ત્રણ ભાવો માંગવા નું નાટક રચી એકજ વ્યક્તિ દ્વારા ત્રણ ભાવો રજૂ કરી નવા લોખંડના બજાર ભાવ ૧૦૦ થી ૧૧૦ રૂપિયા માં થતું હોવા છતાં પાલિકા નું રિપેરીગ લોખંડ કામ કરી સ્ક્રેપ કે સિલ્કી સમાન નું ડેડ સ્ટોક રજીસ્ટર નિભાવ્યા વગર ખૂબ મોટી નાણાંકીય ઉચાપત માટે ઈરાદા પૂર્વક ની ગોઠવણ કરી નાણાં ચૂકવી પાલિકા ના સ્વ ભંડૉળ ને નુકશાન કરાયેલ છે
તે અંગે થયેલ કામો ના ચૂકવાયેલ નાણાં સામે કરેલ કામો નું વેઇટ વજન કરવા અને તફાવત અને સ્કેપ નું રિફંડ ક્યાં કેટલું જમા કરાયું તેની તપાસ કરાય તો ખૂબ મોટી વિસંગતતા ઓ સામે આવશે દામનગર નગરપાલિકા કચેરી માં ગોઠવણ પૂર્વક ની કાયમી નાણાંકીય ઉચાપત માં હંગામી કર્મચારી ઓની ભરતી જાતે વેતન વૃદ્ધિ ત્રણ ભાવો માંગવા ના નાટકો કરી બિન જરૂરી સિલ્કી સમાન વસ્તુ ખરીદી ડેડ સ્ટોક રજીસ્ટર નિભાવ્યા વગર પાલિકા અધિનયમ ની જોગવાઈ ને અનુચર્યા વગર અનેકો બાબતો માં ગેરીરીતી ઓ આચરી ને કાયમી સરકારી નાણાં ની ઉચાપત ની ઈરાદા પૂર્વક ની ગોઠવણ કરનાર સામે સરકાર પક્ષે ક્રિમિનલ કમ્પ્લીશન કરી કાર્યવાહી થવા રજુઆત છે ગુજરાત સરકાર ના શહેરી વિકાસ વિભાગ ના પરીપત્ર ને અવગણી પાલિકા અધિનિયમ ૧૯૬૩ ની જોગવાઈ ને અનુચર્યા વગર શહેરીજનો પાસે ગટર ફી ના નામે ખૂબ મોટી નાણાંકીય વસુલાત કરી સ્વ ભંડોળ ઉભું કરાયું તેનો આટલી હદે વ્યય કેમ?
એક ના એક રસ્તા ઓની અલગ અલગ આઈડેન્ટિ ઉભી કરી પેવર બ્લોક રસ્તા ઓ બનાવવા માં કરોડો ની નાણાંકીય ઉચાપત સારી કન્ડિશન ના રસ્તા તોડી હિત સબંધ ધરાવતા વ્યક્તિ ઓ સંસ્થા ઓમાં પેવર બ્લોક ની લ્હાણી કરાય આ રસ્તા ઓની લંબાઈ પહોળાઈ નું માપ ની તપાસ કરાવી જવાબદારો સામે કાર્યવાહી કરવા મેં થશો જૂની અજય ટોકીઝ થી ગજેન્દ્ર મિલ સુધી પાણી ની નવી પાઇપ લાઈનો કઈ બેઠક ના ક્યાં ઠરાવ થી કોની મંજૂરી મેળવી કેટલી લંબાઈ પહોળાઈ ની નખાય જૂની લાઈન નો સ્ક્રેપ ક્યાં કેટલા માં વેચાણ થયો તેના નાણાં ક્યાં હેડ જમા થયા છેલ્લા પાંચ વર્ષ માં પેટ્રોલ ડીઝલ ના વપરાશ માં ખૂબ મોટી વિસંગતતા ખોટા મોટા બિલ બનાવી હિત સબંધ ધતાવતા પદા અધિકારી ઓ દ્વારા થયેલ ગેરીરીતિ ઓ સામે કાર્યવાહી થવા માંગ છે
Recent Comments