દામનગર પાલિકા અને પોલીસ ની શહેર ની મુખ્ય બજારો દંડાત્મક કાર્યવાહી તંત્ર નો આકરો મિજાજ સ્થળે એન સી મુક્તા ચીફ પુજારા અને એસ આઈ ની ઝપટે ચડ્યા અનેકો ગ્રાહક અને વેપારી
દામનગર નગરપાલિકા તંત્ર નો સપાટો કોવિડ ૧૯ વાયરસ ને ફેલાતો અટકાવવા ચીફ ઓફિસર એસ આઈ સહિત નું તંત્ર નો આકરો મિજાજ મુખ્ય બજારો માં માસ્ક સોશ્યલ ડિસ્ટન્ટ ના ચુસ્ત પાલન માટે દંડાત્મક કાર્યવાહી સ્થળ ઉપર જ એન સી મુકતું પાલિકા તંત્ર સ્થાનિક પોલીસ અને પાલિકા તંત્ર ની સંયુક્ત કાર્યવાહી નો ભોગ બનતા શહેરીજનો ગુજરાત સરકાર ના આરોગ્ય અને પરિવાર કલ્યાણ ની ગાઈડ લાઇન નું પાલન કરાવવા પાલિકા અને પોલીસ તંત્ર દ્વારા મુખ્ય બજાર માં મોનિટરીગ ભીડભાડ શાકમાર્કેટ વિવિધ શોપિંગ સેન્ટરો મુખ્ય બજારો માં વારંવાર તંત્ર ના આટાફેરા જોવા મળી રહ્યા છે ચીફ ઓફિસર પુજારા અને એસ આઈ અને પોલીસ ની ઝપટે ચડ્યા અનેકો શહેરીજનો તંત્ર અચાનક આવતા વેપારી ઓ અને ગ્રાહકો માં ફફડાટ જોવા મળી રહ્યો છે
Recent Comments