દામનગર નગરપાલિકા દ્વારા ઘેર ઘેર વિતરણ કરતા ડોહોળું પાણી ની ફરિયાદ નો નિકાલ નથી આવ્યો ત્યાં ફરી મોળું પાણી વિતરણ પાલિકા તંત્ર ને પાણી પુરવઠા તરફ થી ફાળવવા માં આવતા મીઠા પીવા ના પાણી સાથે પાલિકા પોતા ના સ્ત્રોત દાર નું પાણી મિક્સ કરી વિતરણ કરતા મોળા પાણી થી નારાજગી શહેરીજનો ને પીવા ના મીઠું પાણી વંચિત શા માટે રાખવા માં આવી રહ્યા છે ? દામનગર શહેરીજનો પીવા ના મીઠા પાણી માટે પાણી વેરો ભરે છે તેમ છતાં વારંવાર પાલિકા પોતા ના દાર નું મોળું પાણી મિક્સ કરી પાલો શુ કામ કરે છે ? દામનગર નગરપાલિકા તરફ થી પીવા ના મીઠા પાણી સાથે કરતો પાલો બંધ કરી શહેરીજનો આરોગ્ય ધ્યાને રાખી પીવા નું મીઠું પાણી આપો ની માંગ
દામનગર પાલિકા તંત્ર ઘેર ઘેર વિતરણ થતા પીવા ના મીઠા પાણી સાથે મોળા પાણી નો પાલો બંધ કરે તેવી શહેરીજનો ની માંગ





















Recent Comments