દામનગર નગરપાલિકા ની વેરા વસુલાત લાંબા સમય થી પાલિકા તરફ થી માંગણા વેરા અને વસુલાત સંગીન બનાવતું પાલિકા તંત્ર દામનગર નગરપાલિકા સેવાસદન કચેરી એ વેરા વસુલાત માટે મોટી રકમ લાંબા સમય સુધી માંગણા બિલ ઇસ્યુ કરાયા હોવા છતાં સમય મર્યાદા માં વેરો નહિ ભરતા મિલ્કત ધારકો બાકીદારો સામે જાહેર ચોરા ચાવડી ઉપર નોટિસ પ્રસિદ્ધ કરી બાકીદારો ના નામો સાથે શહેર ના જાહેર ચોરા ચાવડી ઉપર નોટિસ પ્રસિદ્ધ કરી હાલ ૧૦૦૦૦/- થી મોટા બાકીદારોના નામ સરદાર ચોક માં જાહેર કરેલ છે તેમજ હજી પણ ૫૦૦૦/- થી વધારે રકમના બાકીદારોના નામો જાહેર કરવામાં આવશે તેમ વસુલાત અધિકારી નગરપાલિકા દામનગર ની યાદી માં જણાવ્યું હતું
દામનગર પાલિકા તંત્ર દ્વારા વેરા વસુલાત સંગીન બાકીદારો ના નામો જાહેર ચોરા ચાવડી ઉપર નોટિસ પ્રસિદ્ધ કરાયા

Recent Comments