દામનગર નગરપાલિકા ના ગોબરા વહીવટ ની વિગતે લેખિત રજુઆત બાદ ધારાસભ્ય ઠુંમરે પ્રાદેશિક કમિશનર શ્રી નગરપાલિકા ઓના ભાવનગર ને ગત તા.૨૭/૫/૨૨ થી જા નં ૩૩૧ થી પત્ર પાઠવી પાલિકા ના હિત ને થયેલ નુકશાન અંગે પ્રાદેશિક કમિશનર કક્ષા એથી કાર્યવાહી થવા માંગ કરી દામનગર નગરપાલિકા ના વર્ષ ૨૦૧૯-૨૦ ના વાર્ષિક ઓડિટ અહેવાલ જિલ્લા સહાયક નિરીક્ષક અમરેલી સ્થાનિક ભંડોળ દ્વારા મુકાયેલ ૧૦૫૧ પારા ઓથી મોટા પ્રમાણ માં નાણાકીય વિષમતા ઓ અંગે વિગતે સ્થાનિક જાગૃત નાગરિકે પાલિકા ના ગોબરા વહીવટ ની ધારાસભ્ય ને લેખિત રજુઆત કરતા ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમર નો પ્રાદેશિક આ અંગે કાર્યવાહી કરી માંગ કરી સરકારી ની અન્ય કચેરી ઓના કરવેરા ને નુકશાન ચલણ કાપ્યા વગર નાણાં ચૂકવી વિકાસ કાર્ય શરૂ થયા પહેલા ચાલતા હોય તેવા પૂર્ણ થયા પછી માપ પોથી ન નિભાવી માલ ની ગુણવત્તા ખરીદી વાહનો ની લોગ બુક હિસ્ટ્રી વગર ખૂબ મોટા બિલ સક્ષમ અધિકારી ઓની સહી ઓ વગર સરકાર શ્રી ની નીતિ ઓ નિયમો ઠરાવો પરિપત્ર ને અવગણી ને ખાનગી કામો માં સરકારી મિશનરી યાંત્રિક સાધનો ના બેફામ વપરાશ કરી કરાવી ખૂબ મોટા ખોટા ખર્ચા ઓ ઉપર નિયત્રણ મૂકી જવાબદાર સામે કાર્યવાહી થવા રજુઆત કરેલ
દામનગર પાલિકા ના ગોબરા વહીવટ અંગે ધારાસભ્ય ઠુંમરે પ્રાદેશિક કમિશનર ને નિયત્રણ અને તપાસ કરવા રજુઆત કરી

Recent Comments