અમરેલી

દામનગર પાલિકા ના ચીફ ઓફિસર પુજારા નો સપાટો લાંબા સમય થી બાકીદારો ને વેરો ભરવા તાકીદ સાથે મિલ્કત સિલ

દામનગર નગરપાલિકા ના ચીફ ઓફિસર પુજારા નો સપાટો વેરા વસુલાત સંગીન બાકીદારો ની મિલ્કત સિલ માંગણા બીલ નહિ ભરતા બાકીદારો ના નામો ની જાહેર પ્રસિદ્ધિ ચોરા ચાવડી ઉપર નોટિસ ઘણા સમય થી વેરો નહિ ભરતા મિલ્કત ધારકો ની મિલ્કત સિલ કરી વેરા વસુલાત માટે કડક કાર્યવાહી કરતા પાલિકા તંત્ર ની ટિમ દ્વારા આજે શહેર ના અનેકો વિસ્તારો માં બાકીદારો ને માંગણા બીલ સત્વરે ભરી જવા તાકીદ કરાય હતી રહેણાંક વિસ્તાર અને મુખ્ય બજારો માં લાંબા સમય થી બાકીદારો ને જાહેર નોટિસ પ્રસિદ્ધિ કરી શહેર ના સરદાર ચોક ઉપર વેરો ભરવા તાકીદ કરતું પાલિકા તંત્ર 

Related Posts