દામનગર પાલિકા પમુખ નારોલા ની અધ્યક્ષતા માં ખોડલધામ પ્રેરિત તૃતીય સમૂહ લગ્નોત્સવ ના નવ દંપતી ઓનું સામુહિક લગ્ન રજિસ્ટ્રેશન યોજાયું
દામનગર સ્વામી નારાયણ ગુરુકુલ પરિસર માં ખાતે તાજેતર માં યોજાયેલ ખોડલધામ પ્રેરિત તૃતીય સમૂહ લગોત્સવ થી જોડાયેલ ૨૦ નવ દંપતી ઓનું સામુહિક લગ્ન રજિસ્ટ્રેશન પાલિકા પ્રમુખ નારોલા ની અધ્યક્ષતા માં યોજાયું હતુંતાજેતર માં ખોડલધામ પ્રેરિત લેઉવા પટેલ સમાજ ના તૃતીય સમૂહ લગ્ન દ્વારા જોડાયેલ ૨૦ નવ દંપતી ઓનું લગ્ન રજિસ્ટ્રેશન દામનગર નગરપાલિકા કચેરી ખાતે ચીફ ઓફિસર દ્વારા થનાર હોય તે અંગે પાલિકા પ્રમુખ ગોબરભાઈ નારોલા ની અધ્યક્ષતા માં ૨૦ નવ દંપતી ઓ સહિત ખોડલધામ સમિતિ દામનગર ના અગ્રણી ઓની ઉપસ્થિતિ માં લગ્ન રજિસ્ટ્રેશન યોજાયું હતું
Recent Comments