fbpx
અમરેલી

દામનગર પાલિકા સત્તાધીશો ના પારોઠ ના પગલાં ભૂતિયા નળ ઝુંબેશ માત્ર બે કલાક જ ચાલી. પારેવા નાં પગ પાંચ દી રાતા વાર્ષિક ૪૨ લાખ ભલે ન આવે પણ બેદરકારી છતી ન થવી જોઈ

દામનગર નગર પાલિકા દ્વારા ભૂતિયા નળ જોડાણ ની ઝુંબેશ એક જ શેરી માં ૭ નળ કનેક્શન મળ્યા તેમ છતાં બંધ કરી શહેર માં કુલ આકારણી રજીસ્ટરે નોંધાયેલ મિલકતો માંથી ૫૦% ટકા નળ કનેશકન ભૂતિયા નળ ઝુંબેશ કરાય તો ભારે બેદરકારી સામે આવે છે હોવા થી પારોઠ ના પગલાં ૨૦૦૦ જેટલા ભૂતિયા કનેક્શન માંથી ડિપોઝીટ ની આવક ૩૦ લાખ ઉપરાંત ૧૨ લાખ પાણી વેરો કુલ મળી વાર્ષિક આવક ૪૨ લાખ ઉપર થવા જાય પણ પાલિકા સત્તાધીશો નું વલણ ૪૨ લાખ ની આવક ભલે જાય પણ બેદરકારી થોડી બહાર આવવા દેવાય ? દામનગર શહેર માં પાલિકા દ્વારા મોટા ઉપાડે ભૂતિયા નળ જોડાણ ની ઝુંબેશ તો ઉપાડાય પણ માત્ર બે કલાક જ ચલાવાય પુરી ઝુંબેશ ચલાવાય તો ભારે બેદરકારી બહાર આવે તેમ છે છાસ માં માખણ ભલે જાય પણ ફુહડ થોડું કહેવાય ? શહેર ની આકારણી રજી એ ચાલતી કુલ મિલકતો માંથી ૫૦% જ નળ કનેક્શન હોય તો બાકી ના ૫૦% ને નલ સે જલ યોજના નું મફત પાણી આપતું હશે ? પાલિકા ના સત્તાધીશો મતદારો ને રાજી રાખવા આવું કરતા હશે ? કે પરોપકારી હશે ?

Follow Me:

Related Posts