દામનગર પી એસ આઈ એસ જી ગોહિલ ની અધ્યક્ષતા માં શાંતિ સમિતિ ની બેઠક યોજાય
દામનગર આગામી હોળી ધુળેટી અને શબે બારાત ના તહેવારો ને લઈ દામનગર શહેર પોલીસ સ્ટેશન ખાતે પી એસ આઈ એસ જી ગોહિલ ની અધ્યક્ષતા માં શાંતિ સમિતિ ની બેઠક યોજાઇ.
આગામી હોળી ધુળેટી અને શબે બારત ના તહેવાર ને અનુલક્ષી શાંતિ સમિતિ ની બેઠક યોજાઇ હિન્દૂ મુસ્લિમ બંને સમાજ ના તહેવારો આગામી દિવસો આવી રહ્યા છે ત્યારે પરસ્પર શાંતિ ભાઇચારો કોમી એકતા થી ઉજવાય તે માટે સ્થાનિક પોલીસ સ્ટેશન ખાતે પી એસ આઈ એસ જી ગોહિલ ની અધ્યક્ષતા માં યોજાયેલ બેઠક માં સામાજિક અગ્રણી ઓ સાથે વિસ્તૃત ચર્ચા કરાય હતી શહેર ના તમામ હિન્દૂ મુસ્લિમ અગ્રણી ઓની ઉપસ્થિતિ માં શાંતિ સમિતિ ની બેઠક યોજાઇ હતી.
Recent Comments