દામનગર પી એસ આઈ છોવાળા ની અધ્યક્ષતા માં બકરીઈદ ને લઈ શાંતિ સમિતિ ની મીટીંગ યોજાય દામનગર પોલીસ સ્ટેશન ખાતે શહેર ના સામાજિક રાજકીય અગ્રણી ઓની ઉપસ્થિતિ માં શાંતિ સમિતિ નો બેઠક માં પોલીસ દ્વારા શાંતિ સુલેહ ની શીખ પરસ્પર કોમી એકતા અને ભાઈચારા થી બકરીઇદ ના તહેવાર ઉજવાય તે માટે એકયતા ભાતૃપ્રેમ જાળવી કોઈ ખોટી અફવા તંગદિલી ઉભી ન થાય તેવી તકેદારી રાખવા અગ્રણી ઓને તાકીદ કરાય સ્થાનિક પોલીસ તરફ થી પૂરતો સહકાર અપાશે શાંતિ સમિતિ ની મીટીંગ માં પાલિકા સદસ્ય વેપારી ઓ સામાજિક સ્વૈચ્છિક સંસ્થાઓના અગ્રણી પત્રકારો ઉપસ્થિત રહ્યા હતા
દામનગર પી એસ આઈ છોવાળા ની અધ્યક્ષતા માં બકરીઈદ ને લઈ શાંતિ સમિતિ ની મીટીંગ યોજાઇ

Recent Comments