અમરેલી

દામનગર પુત્રીરત્ન એડવોકેટ ખુશ્બુબેન રાવળે કાયદા મંત્રીની શુભેચ્છા મુલાકાત લીધી

ભાવનગર શહેર પધારેલ ગુજરાત રાજ્ય ના કાયદામંત્રી રાજેન્દ્રભાઈ ત્રિવેદી ની શુભેચ્છા મુલાકાત લેતા  ભાવનગર ખાતે એડવોકેટ તરીકે સેવારત  દામનગર નિકુલભાઈ પ્રવીણચંદ્ર રાવળ ના પુત્રી રત્ન ખુશ્બુબેન નિકુલભાઈ રાવળે આજરોજ ગુજરાત રાજ્ય ના કાયદામંત્રી રાજેન્દ્રભાઈ ત્રિવેદી ની શુભેચ્છા મુલાકાત લીધી હતી પુષ્પગુંચ અર્પિ કાયદામંત્રી ને શુભેચ્છા પાઠવી હતી.

Related Posts