fbpx
અમરેલી

દામનગર પે સેન્ટર શાળા નં-૧ ( ગ્રીન સ્કૂલ)ની વિજ્ઞાન મેળાની કૃતિ સંજીવની હેલિકોપ્ટર રાજયકક્ષા માટે પસંદ થઈ .

લાઠી તાલુકાની દામનગર શહેરની એક માત્ર ગ્રીન શાળા દામનગર પે સેન્ટર શાળા નં-1  દ્વારા રજૂ થયેલ  કૃતિ સંજીવની હેલિકોપ્ટર આપણા પ્રથમ સી. ડી. એસ. બિપિન રાવત સાહેબ ના હેલિકોપ્ટર દુર્ઘટનાની થીમ ઉપર બનાવવામાં આવેલ. આ વિજ્ઞાન કૃતિ અમરેલી જિલ્લા કક્ષાના ગણિત વિજ્ઞાન પ્રદર્શન માં  પ્રથમ સ્થાન પ્રાપ્ત કરી  રાજ્યકક્ષા માટે પસંદ થવા બદલ આ કૃતિના માર્ગદર્શક શિક્ષક આર.ડી. હેલૈયા, બાળ વૈજ્ઞાનિકો વાજા દેવાંગ તથા રાવળ ઓમ ને લાઠી તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી ગોપાલભાઈ  અઘેરા સાહેબ, બીઆરસી શ્રી સલીમભાઈ લોહિયા, શાળાના આચાર્ય શ્રી જીગ્નેશભાઈ વાઘેલા સી.આર.સી શૈલેષભાઈ વિસાણી, SMC તથા સમગ્ર શાળા પરિવારે  ખુબ ખુબ અભિનંદન પાઠવ્યા હતા.

Follow Me:

Related Posts