દામનગર પોલીસે હસ્તપેક્ષ કરવો જરૂરી. નંદી ને ખસી કરી વેચાણ પ્રવૃત્તિ થી ભારે નારાજગી. કાયદો વ્યવસ્થા નો પશુ તસ્કરો ને કોઈ ભય નથી

દામનગર શહેર માં છેલ્લા ઘણા સમય થી રોડ રસ્તા ઉપર થી સગીરો ની મદદ થી નંદી ઓને ગોઠવણ પૂર્વક ભુરખિય રોડ રેલવે ફાટક પાસે લઈ જવા માં આવે છે પછી ત્યાં આ નંદી ઓનું ખસી કરણ કરી રાત્રી દરમ્યાન કતલખાને ધકેલવા માં આવે છે ગૌવંશ પ્રતિબંધ ની એસીતેસી સ્થાનિક પોલીસ નો કોઈ ભય ન હોવા નો ખુલ્લે આમ એકરાર કરતા તસ્કરો ને સ્થાનિક આગેવાનો યુવાનો એ વિનંતી કરતા આ તસ્કરો અન્ય કોઈ કામ ધંધો નથી શુ કરીયે ? આવો પશુ કતલ નો પરવાનો કોણે આપ્યો ?
કાયદો વ્યવસ્થા સામે અનેક પ્રશ્ન ઉભો કરતા રહેણાંક વિસ્તાર માં ખુલ્લે આમ નંદી ઓને સ્તક સ્થળે ગોઠવણ પૂર્વક સગીરો તરૂણો ની મદદ લેવાય રહી છે જીવદયા પ્રેમી ઓમાં ભારે નારાજગી સ્થાનિક પોલીસે હસ્તપેક્ષ કરવો જરૂરી બે ખોફ બનેલ પશુ તસ્કરો ને પ્રશાસન નો કોઈ ભય નથી ત્યારે શું ખુલ્લે આમ આવી રીતે નંદી એકત્રિત કરી તેનું ખસી કરણ કરી કત્લ કરવા ના આ પ્રકરણ માં ભારે નારાજગી જોવા મળી શહેર ના અનેક ગોપાલકો રાત્રી દરમ્યાન મુંગા પશુ ઓની સેવા સારવાર કરતા આવી સ્થિતિ જોવા મળી દામનગર શહેરી વિસ્તાર સહિત અનેક ગ્રામ્ય વિસ્તારો માંથી નંદી ઓને દામનગર ભુરખિયા રોડ ફાટક પાસે લાવવા માં આવે છે ત્યાં ખુલ્લાં માં ખસી કરી ત્યાંથી ટ્રક માં ભરી દેવાય છે આ અંગે પ્રશાસનિક વ્યવસ્થા તંત્ર એ સજાગ બની કડક કાર્યવાહી કરવા બુલંદ માંગ ઉઠી રહી છે દામનગર શહેર માં દામનગર ના ૩૦ થી ૪૦ ગોપાલક યુવાનો રાત્રી દરમ્યાન મુંગા પશુ ઓની નિસ્વાર્થ સેવા કરતા હોય તે દરમ્યાન આ ગંભીર પ્રકાર ની પશુ તસ્કરી ધ્યાને આવતા જીવદયા પ્રેમી ઓમાં ભારે રોષ જોવા મળ્યો
Recent Comments