દામનગર પોલીસ સ્ટેશન ખાતે આગામી તહેવારો ને લઈ પી એસ આઈ ની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની બેઠક મળી
દામનગર પોલીસ સ્ટેશન ખાતે આગામી વ્યાસ પૂર્ણિમા અને બકરી ઈદ ના તહેવારો ની ઉજવણી ને લઈ પી એસ આઈ યશવંતસિંહજી ગોહિલ ની અધ્યક્ષતા માં શાંતિ સમિતિ ની બેઠક મળી આગામી વ્યાસ પૂર્ણિમા અને બકરી ઈદ ના તહેવારો ની ઉજવણી ને લઈ શાંતિ સમિતિ ની બેઠક મળી હિન્દૂ મુસ્લિમ બંને સમાજ ના અગ્રણી ઓની ઉપસ્થિતિ માં કોમી એકતા ભાતૃપ્રેમ એકયતા ની હિમાયત કરતા અગ્રણી ઓ પરસ્પર ભાઈચારા સાથે એકમેક ના તહેવારો ની ઉજવણી કરતા રહીશું નો સંદેશ સ્થાનિક પોલીસ સ્ટાફ ની બંને પક્ષ ના અગ્રણી ને સાથ સહકાર અપીલ શાંતિ સમિતિ ની બેઠક માં સ્થાનિક સામાજિક સ્વૈચ્છિક સંસ્થાઓ ના પાલિકા ના સદસ્યો વેપારી ઓની હાજરી જોવા મળી હતી દામનગર પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિ ની બેઠક હિન્દૂ મુસ્લિમ બંને સમાજ ના અગ્રણી ઓ મોટી સંખ્યા માં હાજરી આપી હતી
Recent Comments