દામનગર પ્રસિદ્ધ નૂરસિંહજી મંદિર ખાતે વ્યાસ પૂર્ણિમા ની ભવ્ય ઉજવણી હર્ષદભાઈ જોશી ની ઉપસ્થિતિ યોજાશે અષાઢ સુદ પૂનમ એટલે વ્યાસ પૂર્ણિમા ના પાવન પર્વ એ દામનગર શહેર સ્થિત લુહાર શેરી માં ભગવાન શ્રી નૂરસિંહજી મંદિર પરિસર માં વ્યાસ પૂર્ણિમા ઉત્સવ નું નયનભાઈ હર્ષદભાઈ જોશી પરિવાર દ્વારા અયોજન કરાયું વ્યાસ પૂર્ણિમા ના પાવન પર્વ એ તીર્થ સ્થાનો માં ભાવિકો દ્વારા સરોવર સ્નાન બ્રાહ્રણો ને દરિદ્ર નારાયણો ને અન્નદાન વસ્ત્રદાન પરમાર્થ કાર્યો ની ખૂબ મહતા સાથે ગુરુપૂર્ણિમા ઉજવાય છે ત્યારે દામનગર શહેર માં ભગવાન શ્રી નૂરસિંહજી મંદિર ખાતે પૂજન અર્ચન દર્શન ભજન ભોજન કરી થી ભવ્ય ઉજવણી કરાશે
દામનગર ભગવાન શ્રી નૂરસિંહજી મંદિર પરિસર ખાતે વ્યાસ પૂર્ણિમા ઉજવાશે


















Recent Comments