અમરેલી

દામનગર મધરકેર મલ્ટીસ્પેશ્યાલીટી હોસ્પિટલ નો ગર્ભાશય કોથળી ઓપરેશન સંપૂર્ણ ફ્રી કેમ્પ સંપન્ન 

  દામનગર પટેલ વાડી ખાતે મધરકેર મલ્ટીસ્પેશ્યાલીટી હોસ્પિટલ નો ફ્રી ગર્ભાશય કોથળી ઓપરેશન કેમ્પ સંપન્ન  સ્વ ચંપાબેન મનીષભાઈ ચોવટિયા ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત મધરકેર હોસ્પિટલ બાબરા ના નિષ્ણાંત ડો નલિન કાતરીયા ડો વિશાલ શર્મા  ડો  કોમલબેન ચોવટિયા ગાયનેક સહિત હોસ્પિટલ સ્ટાફ ની સેવા દ્વારા બહેનો ની સમસ્યા ને ધ્યાન રાખી જે બહેનો ને ગર્ભાશય ની કોથળી ની તકલીફ હોય તેમને ગર્ભાશય ની કોથળી ના ઓપરેશન માટે દામનગર શહેરી અને ગ્રામ્ય વિસ્તાર ના દર્દી નારાયણો માટે  સંપૂર્ણ ફ્રી કેમ્પ યોજાયો હતો આ કેમ્પ માં દામનગર નગરપાલિકા પ્રમુખ પ્રીતેશભાઈ નારોલા ડો મોહિત વાઢેર સહિત ના સેવારથી ઓ એ સેવા આપી હતી સવાર ના ૯-૦૦ થી બપોર ના ૧-૦૦ કલાક સુધી ચાલેલા કેમ્પ માં ગર્ભાશય ની કોથળી માં ગાંઠ હોય ગર્ભાશય ની કોથળી ફુલી ગયેલ હોય વધારે ઓછા માસિક ની તકલીફ હોય અંડાશય માં ગાંઠ હોય તેવા દર્દી ઓ એ કેમ્પ માં ઓપરેશન માં ટોપી વાળા ડોકટર એનેસ્થેટીક ચાર્જ ફ્રી ઓપરેશન ચાર્જ ફ્રી દવા સંપૂર્ણ ફ્રી દર્દી પાસે થી કોઈપણ જાત નો ચાર્જ નહિ સંપૂર્ણ મફત આ કેમ્પ જરૂરિયાત મંદ દર્દી નારાયણો એ લાભ મેળવ્યો હતો

Related Posts