fbpx
અમરેલી

દામનગર માં આવેલી સીટી સર્વે ની ઓફિસ વર્ષ ના ક્યાં મહિના ના ક્યાં દિવસે ખુલતી હશે ? ધારાસભ્ય ઠુંમર સમક્ષ અરજદાર નો વેધક સવાલ 

દામનગર માં આવેલી સીટી સર્વે ની ઓફિસ વર્ષ ના ક્યાં મહિના ના ક્યાં દિવસે ખુલતી હશે ? ધારાસભ્ય ઠુંમર સમક્ષ અરજદાર નો વેધક સવાલ 

દામનગર માં આવેલી સીટી સર્વે ની ઓફિસ વર્ષ ના ક્યાં મહિના ના ક્યાં દિવસે ખુલતી હશે ? રેવન્યુ કામે માલિકી આધારો માટે ટટળતાં લાચાર અરજદારો અવાર નવાર આટાફેરા કરતા જોવા મળે છે જાહેર ટોયલેય તરીકે ઉપીયીગ થતા કચેરી કમ્પાઉન્ડ માં જતા આવતા વ્યક્તિ ને પૂછપરછ કરતા અરજદારો ઓફિસ ક્યારે ખુલે છે ? દામનગર સીટી સર્વે ઓફિસ વર્ષ ના ક્યાં મહિના ના ક્યાં દિવસે ખુલશે તેવા વેધક સવાલ સાથે ધારાસભ્ય ઠુંમર ને પત્ર પાઠવી રજુઆત કરતા જાગૃત અરજદારો ડિજિટલ ઇન્ડિયા ઝડપી યુગ માં અમુક કચેરી ઓમાં બાયો એટેન્ડેન હાજરી મશીન નથી ઉપરી અધિકારી આ સમસ્યા જાણતા હશે ક્યારેક ક્યારેક ખૂલતી સીટી સર્વે કચેરી ની ભારે અનિયમિત અંગે સીટી સર્વે સુપરિટેન્ડન અજાણ છે ? દામનગર સીટી સર્વે ઓફિસ ક્યારેય ખુલતી હોય તેવું લાગતું નથી પાલિકા ની બાબા ગાડી ઓ અને ભારે દુર્ગધ મારતી ગંદકી વચ્ચે ખઢેર અવસ્થા જોતા સીટી સર્વે ઓફિસ એકાદ વર્ષ થી ખુલતી નહિ હોય 

Follow Me:

Related Posts