fbpx
અમરેલી

દામનગર માલધારી યુવક આદસરા હમીરભાઈ પ્રમાણિકતા નું ઉમદા ઉદારણ

દામનગર શહેર માં માલધારી યુવક પ્રમાણિકતા નું ઉમદા ઉદારણ શહેર ની મોર્ડન ગ્રીન તાલુકા શાળા નં -૧ માં ફરજ બજાવતા શિક્ષક આર.ડી. હેલૈયા નું પાકિટ ઘણા દિવસ પહેલા ખોવાયેલ હતું.જેમાં તેમનાં જરૂરી ઓરીજનલ દસ્તાવેજો હોય જે  દામનગર ના સીતારામનગર માં રહેતા અને પશુપાલનનો વ્યવસાય કરતા આદસરા હમીરભાઇ ને આ પાકિટ રેલવે ફાટક પાસેથી મળી આવેલ,જે સહી સલામત દસ્તાવેજો સાથે તેમણે શાળાના શિક્ષકશ્રીને પરત કરી પ્રમાણિકતા દાખવી  સમાજમાં એક શ્રેષ્ઠ નાગરિકનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડેલ, જે બદલ શિક્ષક દ્વારા તેમનો આભાર  માનવામાં આવ્યો.

Follow Me:

Related Posts