દામનગર ગંધિયા શેરી ના નાકે મુખ્ય બજાર માં જોખમી ગટર નું ઢાંકણુ ફ્રેમ સાથે ફિટીંગ કરવા માંગ મુખ્ય બજાર માં વાર વાર ગટર ના જોખમી ઢાંકણ થી દૈનિક અકસ્માત ના બનતા બનાવો વાર વાર ગટર નું ઢાંકણુ ખુલ્લી ને ગટર ઉપર થી દુર જતું રહેવાથી આ જોખમી ગટર ને વ્યવસ્થિત રીતે ફ્રેમ સાથે નું ઢાંકણ ફિટ કરવું જરૂરી નાના બાળકો વૃદ્ધ સહિત અબોલ જીવો માટે ભારે જોખમ કારક ગટર નું ઢાંકણ ફ્રેમ ફિટીંગ કરી ભય મુક્ત કરવા સ્થાનિક રહીશો વેપારી ઓની માંગ છે
દામનગર મુખ્ય બજાર માં વારંવાર ખુલ્લી જતું ગટર નું ઢાંકણ જોખમી ફ્રેમ સાથે ફિટીંગ કરો

Recent Comments