અમરેલી

દામનગર મુરલીધર કોટન ખાતે ઇફ્કો અને ncui ના ચેરમેન સહકારી શિરોમણી દિલીપભાઈ સંઘાણી

દામનગર અમરેલી જિલ્લા પંચાયત ના જનકભાઈ તળાવીયા ના મુરલીધર કોટન ઇન્ડસ્ટ્રીઝ ની મુલાકાતે સહકારી શિરોમણી ઇફ્કો ના ચેરમેન તેમજ ncui ના ચેરમેન માનનીય  દિલીપભાઈ સંઘાણી એવમ અમરેલી જિલ્લા પંચાયત ના ભરતભાઇ સુતરિયા ભરતભાઈ ગઢવી સહિત અનેકો અગ્રણી ઓનું ઉષ્મા ભર્યું સ્વાગત કરાયું હતું 

Related Posts