અમરેલી

દામનગર મુસ્લિમ સમાજે પુરા અદબ થી ઈદ ઉલ ફીત્ર ની હર્ષોઉલ્લાસ થી ઉજવણી કરી ઠેર ઠેર ન્યાઝ નમાઝ સાથે દાન ધર્મ ખેરાત કરતા મુસ્લિમો

દામનગર શહેર માં સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા ઈદ ઉલ ફીત્ર  ની પુરા અદબ થી હર્ષોઉલ્લાસ થી સાથે ઉજવણી  ઠેર ઠેર ન્યાઝ નમાઝ સાથે દાન ધર્મ ખેરાત કરતા મુસ્લિમો નું પરમાર્થ સમસ્ત દામનગર શહેર માં મુસ્લિમ ભાઈ-બહેનોને પવિત્ર તહેવાર ઈદ-ઉલ-​અજહાની ખુબ ખુબ મુબારકબાદ દેતા દ્રશ્યો જોવા મળ્યા દરેક ના જીવનમાં મં સુખ, શાંતિ અને સમૃદ્ધિ લાવે તેવી શુભેચ્છા સાથે શહેર ભર માં મુસ્લિમ બિરાદરો એ ઠેર ઠેર ગળે મળી એકબીજા ને શુભેચ્છા પાઠવી કોમી એકતા અને ભાતૃપ્રેમ એકયતા નો સુંદર સદેશ આપ્યો હતો મસ્જિદ ઇદગાહ સહિત ના ધર્મસ્થાનો ઉપર પુરા શ્રધ્ધાભાવ અને અદબ સાથે ઉદ ની ઉજવણી માં ભાઈચારો નો સદેશ આપતા દ્રશ્યો અને બેનરો સાથે સામુહિક બંદગી કરતા મુસ્લિમ બિરાદરો

Related Posts