અમરેલી

દામનગર મેલડી માતાજીના સાનિધ્ય નવરાત્રી મહોત્સવમાં દૈનિક હજારો માઇ ભક્તોને ગરમાં ગરમ અલ્પહાર

દામનગર શહેર ના શક્તિપીઠ મનોકામના મેલડી માતાજી ના સાનિધ્ય નવરાત્રી મહોત્સવ માં દૈનિક હજારો માઇ ભક્તો ને ગરમાં ગરમ  અલ્પહાર ની વ્યવસ્થા મનોકામના મેલડી માતાજી સેવક સમુદાય નું સુંદર આયોજન નવરાત્રી મહોત્સવ માં સમગ્ર દામનગર  શહેર માં આકર્ષણ નું કેન્દ્ર મનોકામના મેલડી માતાજી મંદિર સેવક સમયદાય નું ઉત્તમોત્તમ આયોજન બેઠક વ્યવસ્થા પાણી પાર્કિગ સીસીટીવી કેમરા સુરક્ષા સહિત ની સુવિધા સાથે યોજાતા ભવ્ય અને દિવ્ય નવરાત્રી મહોત્સવ માં  અકડેઠઠ જનમેદની એકઠી થઈ રહી હજારો શ્રધ્ધાળુ ભાવિકો ને ગરમાં ગરમ દૈનિક અલ્પહાર સ્વંયમ સેવકો સેવક સમુદાય દ્વારા અદભુત આયોજન દૈનિક દર્શન પૂજન મહાઆરતી સુશોભન નો દર્શનિય નજારો ભવ્યાતિભવ્ય નવરાત્રી મહોત્સવ યોજાય રહ્યો છે .

Related Posts