દામનગર રામજી મંદિર પરિસર ખાતે રામ જન્મોત્સવ ઉત્સવ સમિતિ ની બેઠક મળી

દામનગર રામજી મંદિર ખાતે રામ જન્મોત્સવ ઉત્સવ સમિતિ ની બેઠક મળી વર્ષો થી ઉજવાતા રામ જન્મોત્સવ ઉજવણી અંગે સમસ્ત દામનગર શહેર માં રામનવમી રથયાત્રા સંદર્ભ ની મીટીંગ માં રથયાત્રા રૂટ વ્યવસ્થા વાહનો સ્વંયમ સેવકો શુશોભન માટે આયોજન આગામી તા.૩૦/૦૩/૨૩ ને ગુરુવાર ના રોજ રામનવમી એ પરંપરાગત યોજાતી રથયાત્રા યોજવા વેપારી સહિત સમગ્ર શહેરીજનો માં અનેરો ઉત્સાહ જોવા મળ્યો રામનવમી ના આયોજન અંગે ની રામજી મંદિર પરિસર માં રાત્રી એ યોજાયેલ બેઠક માં ખૂબ મોટી સંખ્યા માં વેપારી અગ્રણી ઓ ઉપસ્થિતિ રહ્યા હતા.
Recent Comments