દામનગર રેલવે સ્ટેશન ખાતે પાણી વગર જાહેર ટોયલેટ નો ઉપીયોગ થી ભારે ગંદકી

દામનગર રેલવે સ્ટેશન ખાતે મુસાફરો માટે ટોયલેટ તો બન્યા પણ પાણી ના કનેક્શન વગર ના જાહેર ટોયલેટ નો પાણી વગર પણ ઉપીયોગ થતા ભારે ગંદકી સ્વચ્છ ભારત અભિયાન દામનગર રેલવે સ્ટેશન ખાતે કયારે પહોંચશે ? સ્ટેટ ના મુખ્ય માર્ગ હાવતડ રોડ થી રેલવે સ્ટેશન ને જોડતો માર્ગ કાચો હાલ રેલવે પ્લેટફોમ ને ઉંચા લેવા સહિત ની કામગીરી ચાલી રહી છે પણ જાહેર ટોયલેટ નો ઘણા સમય થી પાણી વગર ઉપીયીગ કેટલી ભારે ગંદકી ફેલાવી રહી છે રેલવે તંત્ર એ જાહેર ટોયલેટ ને પાણી માટે વ્યવસ્થા કરવી જોઈ એ એક બાજુ સ્વચ્છતા અભિયાન ની હિમાયતો પ્રચાર પ્રચાર ચાલતો હોય તેવા સમયે પાણી વગર ના જાહેર ટોયલેટ નો ઉપીયીગ કેટલો વ્યાજબી ?
Recent Comments