દામનગર મુખ્ય બજાર માં બિરાજતા વેપારી ઓના સહિતા દર્શન બાદ થી વેપાર ધંધો શરૂ કરતાં વેપારી દ્વારા વર્ષો થી દર શનિવારે નિયમિત ચાલતી હનુમાન ચાલીશા પાઠ નું અનુષ્ઠાન તા.૦૯/૦૩/૨૪ ની રાત્રી શ્રી રોકડીયા હનુમાનજી ના દરબાર માં શ્રધ્ધાળુ ભાવિકો ની હાજરી વિશાળ હાજરી હનુમાનજી ચાલીશા પઠન કરાય રહ્યુ છે
દામનગર રોકડીયા પરિવાર ની હનુમાનજી ચાલીશા

Recent Comments