અમરેલી

દામનગર રોકડીયા હનુમાનજી મંદિરે જન્મ જ્યંતી ની ભવ્ય ઉજવણી થશે

દામનગર શહેર માં બજાર વચ્ચે બિરાજતા શ્રી રોકડીયા હનુમાનજી મંદિર ખાતે રોકડીયા પરિવાર દ્વારા ભવ્ય શ્રી હનુમાન જ્યંતી ની ઉજવણી કરશે વેપારી ઓ દામનગર શહેર ની મધ્ય બજાર માં ખોડિયાર ચોક પાસે બિરાજતા રોકડીયા હનુમાનજી મંદિર પરિસર ખાતે તા.૦૬/૦૪/૨૩ ને ગુરુવાર ના રોજ મહાયજ્ઞ સાથે ઉજવાશે શ્રી હનુમાન જ્યંતી દાદા ના દર્શન પૂજન અર્ચન બાદ જ વેપાર ધંધા રોજગાર ની શરૂઆત કરતા વેપારી ના ચહિતા શ્રી રોકડીયા હનુમાનજી મંદિર સેવક સમુદાય રોકડીયા પરિવાર દ્વારા હનુમાન જન્મ જ્યંતી એ મંદિર પરિસર માં મહાયજ્ઞ અને મહાપ્રસાદ નું રોકડીયા પરિવાર દ્વારા ઉત્સાહ ભેર આયોજન કરાયું છે ચૈત્ર માસ દરમ્યાન રોજ સોળા શણગાર થી સુશોભન રોકડીયા દાદા ના દર્શન કરી ધન્યતા અનુભવતા શ્રધ્ધાળુ ભાવિકો નું શ્રદ્ધા અને આસ્થા નું કેન્દ્ર રોકડીયા બાપા ના દર્શન કરી વેપાર ધંધો રોજગાર કરતા વેપારી ઓને કાયમી રોકડી કરાવતા શ્રી રોકડીયા હનુમાનજી મંદિર સેવક સમુદાય નું હનુમાન જ્યંતી ને લઈ સુંદર આયોજન 

Related Posts