દામનગર લાઠી તાલુકા કોંગ્રેસ અગ્રણી ઉદ્યોગ રત્ન સ્વ રામજીભાઈ ઈસામલિયા ની સ્મશાન યાત્રા માં અઢારે આલમ ની ઉપસ્થિતિ સદગત ની સ્મશાન યાત્રા શહેર ના રાજમાર્ગો ઉપર ફરી ઠેર ઠેર પુષ્પાજંલી પાઠવતા શહેરીજનો શહેર ના સરદાર ચોક ખાતે સમસ્ત મુસ્લિમ સમાજે અદા ની અગ્રણી સ્વ રામજીભાઈ ઈસામલિયા રડતા હદય પાઠવી શ્રદ્ધાંજલિ ગરીબો ના બેલી સામાજિક સંવાદિતા ના હિમાયતી ખૂબ મોટો ચાહક વર્ગ ધરાવતા રામજીભાઈ ઈસામલિયા ના દેહાંવસાન થી લાઠી તાલુકા માં પુરી ન શકાય તેવી ખોટ લાઠી તાલુકા ના શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં અગ્રણી ઓ કાર્યકરો માટે અડધી રાત નો હોંકારો ઉદાર આગેવાન સદગત સ્વ રામજીભાઈ ઈસામલિયા નું વહેલી સવારે હદયરોગ હુમલા થી અવસાન થયા ના સમાચાર થી સામાજિક સ્વૈચ્છિક સંસ્થા ઓ ગ્રામ્ય અગ્રણી ઓ કાર્યકરો જી આઈ ડી સી ખાતે સદગત ના અંતિમ દર્શને પધાર્યા હતા ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમર લાઠી તાલુકા કોંગ્રેસ પ્રમુખ આંબાભાઈ કાકડીયા અમરેલી જિલ્લા કોંગ્રેસ અગ્રણી રફીકભાઈ હુનાણી સહકારી અગ્રણી હરજીભાઈ નારોલા દામનગર માર્કેટયાર્ડ ના ભગવાનભાઈ નારોલા દામનગર વેપારી એશો ના અમરશીભાઈ નારોલા મુસ્લિમ સમાજ અગ્રણી હારૂનભાઈ ડેરેયા બ્રહ્મસમાજ પટેલ સમાજ જેન સમાજ ખત્રી સમાજ ઠાકોર કોળી સમાજ ક્ષત્રિય સમાજ આહીર સમાજ માલધારી સમાજ રઘુવશી સમાજ ઋષિવંશી સમાજ દલિત સમાજ દસનામ સાધુ સમાજ ઇસ્માઇલી ખોજા સહિત તાલુકા ભર માંથી સંગઠન ના હોદેદારો અગ્રણી ઉદ્યોગ રત્નો મિલ જિન એશો ઇન્ડસ્ટ્રીઝ અગ્રણી હીરા ઉદ્યોગ સામાજિક સ્વૈચ્છિક સંસ્થાઓ કર્મચારી શ્રી આરોગ્ય શિક્ષણ સહિત અઢારે આલમ એ સ્વ રામજીભાઈ ઈસામલિયા ને પુષ્પાજંલી પાઠવી હતી
દામનગર લાઠી તાલુકા કોંગ્રેસ અગ્રણી સ્વ રામજીભાઈ ઇસમલિયા ને ધારાસભ્ય ઠુંમર સહિત અઢારે આલમ ની પુષ્પાજંલી

Recent Comments