દામનગર વંદે ગુજરાત વિકાસ રથ અંતર્ગત આંગણવાડી કેન્દ્રો ના વર્કર હેલ્પર બહેનો દ્વારા વાનગી સ્પર્ધા અને રંગોળી સ્પર્ધા
દામનગર શહેર માં સાંસ્કૃતિક હોલ ગાયત્રી મંદિર ખાતે વંદે ગુજરાત વિકાસ રથ કાર્યક્રમ ના આગલા દિવસે આંગણવાડી બહેનો દ્વારા થયેલ પ્રવૃત્તિ ઓ દામનગર શહેર ની નગરપાલિકા વિસ્તાર ની તમામ આંગણવાડી વર્કર અને હેલ્પર બહેનો દ્વારા લાઠી આઈ સી ડી એસ કાશ્મીરાબેન ભટ્ટ ના માર્ગદર્શન હેઠળ સુપર વાઇઝર ફાલ્ગુનીબેન છત્રાલ ની અધ્યક્ષતા માં વાનગી સ્પર્ધા અને રંગોળી સ્પર્ધા યોજાય
આઈ સી ડી એસ યોજના અંતર્ગત આ કાર્યક્રમ માં હીરાબેન હેલ્થ ના એમ પી એસ ડબ્લ્યુ ની ઉપસ્થતી માં ૦ થી ૬ વર્ષ ના શિશુ નું ઉંચાઈ વજન કિશોરી ઓનું વજન ઉંચાઈ સાત થી ત્રણ વર્ષ ના બાળકો ને ટી એસ આર બાલ શક્તિ વિતરણ કરાયું હતું સગર્ભા બહેનો ને માતૃ શક્તિ કીટ વિતરણ કિશોરીઓને પૂર્ણ શક્તિ પેકેટ વિતરણ આઈ સી ડી એસ યોજના ની તમામ યોજના વિશે સર્વ અવગત કરેલ કિશોરી ઓએ વાનગી સ્પર્ધા રંગોળી સ્પર્ધા યોજી ઉત્સાહ ભેર ભાગ લીધો હતો આ કિશોરી ઓને ઇનામ વિતરણ કરી પ્રોત્સાહિત કરાયેલ આઈ સી ડી એસ યોજના દ્વારા આરોગ્ય પોષણ શિક્ષણ થી સર્વ ને અવગત કરાય સુંદર માર્ગદર્શન અપાયું હતું
Recent Comments