દામનગર વર્ષો થી અમરેલી જિલ્લા પંચાયત નું ડીંડક ત્રણ જિલ્લા ના ગ્રામ્ય ને જોડતા રસ્તા ની સમસ્યા ઉકેલાશે ? તત્કાલીન જિલ્લા પંચાયત પ્રમુખ હંસાબેન પીઢડિયા વખત થી સતત ગ્રામ્ય વિસ્તારો ની માંગ પણ વામણા નેતા ઓ વારંવાર પ્રજા ને રાજી રાખી રહ્યા છે કોઈ નેતા ઓનું ઉપજતું નથી દામનગર થી બોટાદ જિલ્લા વિકળિયા હડમતિયા ઠોડા લાખાવાડ ભાવનગર જિલ્લા ના જરીયા પીપરિયા સરકડીયા ભૂતિયા પાડાપાણ અને અમરેલી ના ગ્રામ્ય મૂળિયાપાટ સુવાગઢ ઠાંસા તરફ જતા અમરેલી જિલ્લા પંચાયત ના માર્ગ ના બેઠા કોઝવે ઉપર પુલ બનાવવા વર્ષો થી ગ્રામ્ય પ્રજા ને રાજી રાખવા વખતો વખત ચૂંટણી સમયે વચન અપાય છે પણ અમલ ક્યારે ? ત્રણ જિલ્લા ના ગ્રામ્ય ને જોડતા દામનગર થી બહાર નીકળતા બેઠા કોઝવે ઉપર વરસાદી પાણી ચાલતા કલાકો કે દિવસો સુધી આ માર્ગ બંધ રહેવા પામે છેદામનગર શહેર થી બહાર નિકળતાજ સૌથી મોટી આર્થિક પછાત વસાહત અને ત્રણ જિલ્લા ને જોડતા ગ્રામ્ય વિસ્તારો ની પ્રજા ને પુલ ની સુવિધા અપાય તેવી વર્ષો થી માંગ સામે અમરેલી જિલ્લા પંચાયત નું ડીંડક કેટલા વર્ષ ચાલશે ? ગ્રામ્ય વિસ્તાર માથી આવતા વિદ્યાર્થી ઓ દર્દી ઓ હટાણા માટે આવતા ગ્રામજનો જ્યાં હોય ત્યાં કલાકો કે દિવસો સુધી પાણી ઊતરવા ની પ્રતીક્ષા કરે છે વિકાસ ને વરેલી સરકાર માં આતે કેવો વિકાસ ?
દામનગર વર્ષો થી અમરેલી જિલ્લા પંચાયત નું ડીંડક ત્રણ જિલ્લાના ગ્રામ્ય ને જોડતા રસ્તા ની સમસ્યા ઉકેલાશે ?


















Recent Comments