દામનગર વાલ્મિકી વસાહત માં પુજીત અક્ષીત કુંભ નું ભવ્ય સત્કાર સાથે આગમન
દામનગર શહેર ની વાલ્મિકી વસાહત માં દામનગર શહેર વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આગમન થતા સમગ્ર વાલ્મિકી સમાજ દ્વારા ભવ્ય સામૈયા સાથે અયોધ્યા થી પુજીત અક્ષીત કુંભ રામદેવજી મંદિર ખાતે સ્થાપન કરાયું તા.૨૨ જાન્યુઆરી એ ભગવાન શ્રી રામચંદ્રજી ની મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત દામનગર શહેર માં થનાર વિવિધ કાર્યકમો માં જોડાવવા સમસ્ત વાલ્મિકી સમાજ ને અનુરોધ કરતા ટીમ વિશ્વ હિન્દુ પરિષદ ના કાર્યકરો એ સમગ્ર કાર્યક્રમ થી સમસ્ત વાલ્મિકી સમાજ ને અવગત કર્યો હતો
Recent Comments