દામનગર વિઠલ મોરારજી અજમેરા તાલુકા કન્યા શાળા ખાતે ૭૩ માં પ્રજાસતાક પર્વ ની ડો અક્ષીતાબેન નારોલા ના વરદહસ્તે ધ્વજવંદન કરાયું
દામનગર શ્રી વિઠલ મોરારજી અજમેરા તાલુકા કન્યા શાળા ખાતે ડો અક્ષીતાબેન નારોલા ના વરદહસ્તે ધ્વજ વંદન કરી પુરા અદબ થી ઉજવાયો ૭૩ મો પ્રજાસતાક પર્વ દામનગર શહેર ની વિઠલ મોરારજી અજમેરા કન્યા શાળા સંકુલ ખાતે આયોજિત ૭૩ માં પ્રજાસતાક પર્વ ની ઉજવણી માં ડો અક્ષીતાબેન નારોલા ના વરદહસ્તે ધ્વજ વંદન કરી શાળા પરિવારે સલામી આપી રંગારંગ ઉજવણી કરી શ્રી વિઠલ મોરારજી અજમેરા કન્યા શાળા પરિવાર નું મહિલા સશક્તિકરણ શાળા ના આચાર્ય અને શિક્ષણ શ્રી ઓ દ્વારા દામનગર કન્યા શાળા નીજ ભૂતપૂર્વ વિદ્યર્થીની ડો અક્ષીતાબેન નારોલા ના વરદહસ્તે ધ્વજ વંદન કરી ૭૩ માં પ્રજાસતાક પર્વ ની ઉજવણી કરી હતી
Recent Comments