દામનગર શહેર ની શ્રી વેજનાથનગર સોસાયટી માં દામનગર સુરત મિત્ર મંડળ દ્વારા વૃક્ષ ઉછેર ની મહત્તા સાથે આજે વૃક્ષારોપણ કરાયું હતું ૧૭૫ થી વધુ વૃક્ષો ને પાંજરા સાથે વૃક્ષ ઉછેર ની જવાબદારી સાથે નું વૃક્ષારોપણ કરાયું સુરત થી યુવાનો ની ટીમ માદરે વતન આવી પહોંચી હતી “છોડ માં રણછોડ” ના મંત્ર સમગ્ર વેજનાથનગર સોસાયટી માં ૨૦ -૨૦ ફૂટ ના અંતરે ઉપીયોગી અને ઔષધીય ગુણ ધરાવતું વૃક્ષારોપણ કર્યું હતું દામનગર શહેર ના સુરત સ્થિત ઉદારદિલ દાતા પરિવાર ના આર્થિક સહયોગ થી શ્રી વેજનાથનગર ના લોગા ધરાવતા ટી ગાર્ડ થી વૃક્ષારોપણ કરાયું હતું પવન જેમ્સ પરિવાર ના પુત્ર રત્ન સંજય નારોલા.અશ્વિન એમ નારોલા સંદીપ પટેલ દિપક આર નારોલા સહિત સ્થાનિક યુવાનો વડીલો ની વિશાળ ઉપસ્થિતિ માં વેજનાથનગર ને નંદનવન બનાવતું વૃક્ષારોપણ કરાયું હતું
દામનગર વેજનાથનગર સોસાયટી માં ૧૭૫ થી વધુ વૃક્ષો નું ટી ગાર્ડ સાથે વૃક્ષારોપણ

Recent Comments