દામનગર શક્તિપીઠ ગાયત્રી મંદિર ખાતે નૂતનવર્ષ પ્રારંભે ભવ્ય અન્નકૂટ દર્શન
દામનગર શહેર માં શક્તિપીઠ ગાયત્રી મંદિર ખાતે વિક્રમ સંવત ૨૦૮૦ ના રોજ નૂતન વર્ષ ના પ્રારંભે ભવ્ય અન્નકૂટ દર્શન શક્તિપીઠ ગાયત્રી મંદિર ખાતે વહેલી સવાર થી શ્રધ્ધાળુ ભાવિકો દ્વારા યુગશક્તિ ગાયત્રી માતાજી આશીર્વાદ મેળવી વિક્રમ સંવત ૨૦૮૦ નું વર્ષે તેજોમય આરોગ્ય મય સુખ શાંતિ અને સમૃદ્ધિ મય નીવડે તેવી શ્રધ્ધાભાવ થી પ્રાર્થના સાથે દર્શન પૂજન અર્શન કરતા શ્રધ્ધાળુ ઓ એ ગાયત્રી મંદિર ના અન્નકૂટ દર્શન નો લાભ મેળવ્યો હતો શ્રધ્ધાળુ ભાવિકો
Recent Comments