દામનગર શક્તિપીઠ ગાયત્રી મંદિર ખાતે સિનિયર સીટીઝન ટ્રસ્ટ આયોજિત શ્રી ભુરખિયા હનુમાનજી મંદિર ટ્રસ્ટ ના સહયોગ થી સંત શ્રી રણછોડદાસજી હોસ્પિટલ નો નેત્રયજ્ઞ યોજાશે
દામનગર શહેર માં શક્તિપીઠ ગાયત્રી મંદિર ખાતે સિનિયર સીટીઝન ટ્રસ્ટ આયોજિત સંત શ્રી રણછોડદાસજી બાપુ હોસ્પિટલ રાજકોટ ના નિષ્ણાંત તબીબો ની સેવા એ શ્રી ભુરખિયા હનુમાનજી મંદિર ટ્રસ્ટ ના સહયોગ થી નેત્રયજ્ઞ યોજાશે તા૨૭/૧/૨૧ ને બુધવારે સવાર ના ૯–૩૦ કલાક થી બોપર ના ૧૨-૩૦ કલાક સુધી યોજાશે સમગ્ર ગુજરાત ની નંબર ૧ અતિ અદ્યતન આંખ ની સારવાર ઓપરેશન તપાસ કરતી સંત શ્રી રણછોડદાસજી બાપુ ટ્રસ્ટ ની સંપૂર્ણ વિના મૂલ્યે સારવાર તપાસ કરતી હોસ્પિટલ દ્વારા સદગુરુ નેત્રયજ્ઞ નો લાભ મેળવવા જરૂરિયાત મંદ દર્દી નારાયણો ને પધારવા આહવાન કરતા આયોજકો દામનગર શહેરી એવમ ગ્રામ્ય વિસ્તારો ના જરૂરિયાત મંદ દર્દી નારાયણો એ મોતિયા ના ઓપરેશન આંખ ને લગતા તમામ દર્દ ની તપાસ સારવાર માટે લાભ લેવા અનુરોધ કરાયો હતો
Recent Comments