દામનગર શહેર માં અતિથિ અભ્યાગતો ભિક્ષુકો ને મફત ભોજન સેવા સ્વૈચ્છિક બંધ શક્તિપીઠ ગાયત્રી મંદિર ખાતે ચાલતા અનસૂયા ક્ષુધાકેન્દ્ર ટ્રસ્ટ સંચાલિત અન્નક્ષેત્ર આગામી ૩૦ એપ્રિલ સુધી સ્વૈચ્છિક બંધ કોવિડ ૧૯ ના વધતા સંક્રમણ ને લઈ તારીખ ૩૦/૪/૨૧ સુધી સ્વૈચ્છિક બંધ રાખવા નો ટ્રસ્ટી ઓ દ્વારા નિર્ણય સંપૂર્ણ મફત રાત્રી ભોજન સેવા આપતી સંસ્થા દ્વારા ગુજરાત સરકાર ના આરોગ્ય અને પરિવાર કલ્યાણ ની ગાઈડ લાઇન નું ચુસ્ત પાલન કરવા સ્વૈચ્છિક ભોજન સેવા થોડા દિવસ માટે જન આરોગ્ય ના હિત માં બંધ કરતો સરાહનીય નિર્ણય કર્યો હતો
દામનગર શક્તિપીઠ ગાયત્રી મંદિર ખાતે ચાલતા અનસૂયા ક્ષુધાકેન્દ્ર ટ્રસ્ટ સંચાલિત રાત્રી ભોજન સેવા

Recent Comments