દામનગર શહેર ની નગર પાલિકાના ચિફ ઓફિસર પરમાર સેનેટરી ઇન્સ્પેટર તેમજ આરોગ્ય કર્મચારીઓ ની ટીમ દ્વારા શહેર ના તમામ સફાઇ કર્મચારી ને વેક્સિન લેવા માટે અવગત કરી રસીકરણ કરાવી લેવા અનુરોધ કર્યો હતો ચીફ ઓફિસર પરમાર અને આરોગ્ય કર્મચારી દ્વારા રક્ષાત્મક રસી કરણ મુહિમ ના ફાયદા ઓથી શહેર ના સફાઈ કર્મી ઓની અવગત કરી પોતા ના અને પરિવાર ના આવતા ભવિષ્ય ને સુશ્ચિત કરો નો અનુરોધ કર્યો હતો
દામનગર શહેરના તમામ સફાઈ કર્મચારીઓને પોતાનું અને પરિવારનું આરોગ્ય સુશ્ચિત કરવા રક્ષાત્મક રસીકરણ કરવા અનુરોધ

Recent Comments