દામનગર શહેરના વિવિધ વિસ્તારોમાં કલોરીનેસન કામગીરી શરૂ કરતું આરોગ્યતંત્ર બંધય્યાર પાણીમાં બળેલ ઓઇલનો ઉપીયોગ
દામનગર શહેર ના વિવિધ વિસ્તારો માં આજરોજ તા ૧૯/૭/૨૧ નારોજ દામનગર શહેરમાં વાહકજન્ય રોગ અટકાયત નિમિતે પોરા નાશક કામગીરી, કલોરીનેસન કામગીરી તેમજ બંધ્યાર પાણીમાં બળેલું ઓઇલ નાખી તેમજ BTI જેવી કામગીરી પ્રા આ કે જરખીયા ના કર્મચારીઓ દ્વારા આ કામગીરી કરવામાં આવેલ હતી. જેમાં ર્ડો. મોનીકા પરમાર, શિતલબેન રાઠોડ, મયુર સોલંકી તેમજ જરખિયા ના સુપર વાઇજર આર એમ ગાગીયા દ્વારા સઘન મોનીટરીંગ કરવામાં આવ્યું હતું .
Recent Comments