દામનગર શહેર ના સીતારામનગર થી બહારપરા ને જોડતા કોઝવે ઉપર વર્ષો થી વરસાદી ચાલતા પાણી ના કારણે રસ્તો બંધ થતો જેથી સીતારામનગર ના રહીશો ને ફરી ફરી ને અવજજવર કરવી પડતી હતી સ્થાનિક રહીશો ના વર્ષો જૂનો પ્રશ્ન નો હલ થયો હતો ખૂબ મોટી આર્થિક પછાત વસાહત સીતારામનગર ના રહીશો ને ગુજરાત સરકાર ના શહેરી વિકાસ વિભાગ માંથી સ્વર્ણિમ મુખ્ય મંત્રી યોજના અંતર્ગત ૪૫ લાખ ના ખર્ચે પુલ બનાવવા નો પ્રારંભ કરાવતા દામનગર નગરપાલિકા ના બાંધકામ સમિતિ ના ચેરમેન સહિત ના કસોટિયા ખીમજીભાઈ યાસીનભાઈ ચુડાસમા દ્વારા બહારપરા થી સીતારામનગર ને જોડતા કોઝવે ઉપર પુલ નું બનાવવા નું આજરોજ ખાતમહુર્ત કરાયું હતું
દામનગર શહેરના સીતારામનગરથી બહારપરાને જોડતા કોઝવે ઉપર મુખ્ય મંત્રી સ્વર્ણિમ યોજના અંતર્ગત પુલ નો પ્રારંભ કરાવતા સદસ્ય

Recent Comments