અમરેલી

દામનગર શહેરના હાર્દ સમાં સરદાર ચોકમાં ઉભરાતી ભૂગર્ભ ગટરથી ભારે દુર્ગધ

દામનગર શહેર ના સરદાર ચોક માં હવેલી ના પ્રવેશદ્વાર પાસે કાયમી ભૂગર્ભ ગટર ઉભરાવવા નો સિલસિલો હવેલી એ આવતા દર્શનાર્થીઓ અને શાકભાજી ની ખરીદી આવતા લોકો માટે ભારે હાલાકી પાલિકા તંત્ર વિકાસ ક્યાં કરતું હશે ? છેલ્લા એક વર્ષ થી પ્રાથમિક સુવિધા ના સંચાલન માં ધોરબેદરકારીનો સામનો કરતા શહેરીજનો ને પ્રાથમિક સુવિધા માટે પણ પાલિકા તંત્ર સામે લબડવુ પડે વિકાસ વિકાસ ની વાતો કરતા શાસકો કોનો વિકાસ કરતા હશે ?

મુખ્ય બજાર લુહાર શેરી માણેક ચોક ખોડિયાર ચોક સરદાર ચોક જૂની શાકમાર્કેટ ધાંચી વાડ સહિત ના વિસ્તારો માં ભારે હાલાકી ભોગવતા શહેરીજનો ને પ્રાથમિક સુવિધા આપવા માં ઉણા ઉતરતા શાસકો  સામે પ્રજા સહનશીલ જરૂર છે પણ અજ્ઞાન નહિ પ્રાથમિક સુવિધા સંપૂર્ણ ખોરવાય ચુકી છે.

પાલિકા ના શાસકો પોતા ની શેરી પ્રજા ના નાણાં એ ઝાકમજોળ કરે કે પોતા ની શેરી આંગણા માં જાહેર સેવા ઓનો વ્યક્તિગત ઉપીયીગ કરી વિશેષતા ભોગવે છે આવી હરકત થી શરમ ન અનુભતા શાસકો એ એ ન ભૂલવું જોઈ એ ખૂબ મોટા મિલ્કત વેરા ભરતા આમ નાગરિકો ના હક્ક અધિકાર અંગત રીતે ભોગવી  સામુહિક વિકાસ ને બદલે વ્યક્તિ વિકાસ ઉપર ઉતરી આવેલ શાસકો ને પ્રાદેશિક કમિશનર દ્વારા ને  દિશા નિર્દેશ આપે તે જરૂરી છે

Related Posts